શિક્ષણ ને લગતી માહિતી Help 4 Schools & Teachers પર આપનું સ્વાગત છે. - મેહુલ પટેલ, સુરેન્દ્રનગરBlogger Templates --► પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર dt.8/3/99 --► ટ્રાવેલિંગ એલાઉન્સનો નવો પરિપત્ર dt.-૦૩/૧૦/૨૦૧૨

21 ડિસે, 2012

મને મળેલ બિન સતાવાર માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જીલ્લાના  માધ્યમિક શિક્ષકોની 5 દિવસ ની નિવાસી તાલીમ ઉત્તરાયણ પછી 2 તબક્કામાં  યોજાઈ  શકે છે.

30 ઑક્ટો, 2012

 New Curriculum Based Monthly Planning std-1 to 8

 -------------------------------------------------------------------------------------


જસ્મીનભાઈ દલસાણીયા એ parisist -અ અને ધોરણ - 6 થી 8 નું પરિણામ પત્રક ખુબ સરસ બનાવેલ છે  આ પ્રોગ્રામ ને sher કરવા બદલ જસ્મીનભાઈ નો આભાર 

parisist -A ધોરણ 3 થી 8 અને ધોરણ 6 થી 8 નું પરિણામ પત્રક download  કરવા પ્રાથમિક વિભાગમાં જુઓ

28 ઑક્ટો, 2012

2013 થી ધોરણ 1 થી 5 માં સેમિસ્ટર સિસ્ટમ,,,,,
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 8 માં સેમિસ્ટર સિસ્ટમ દાખલ કર્યા બાદ હવે આગામી વર્ષથી ધોરણ 1 થી 5 માં સેમેસ્ટર સિસ્ટમનો અમલ થશે.આ માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરી પુસ્તકો છાપવાની કાર્યવાહી પણ શરૂ કરાઇ હોવાનુ જાણવા મળેલ છે.સંભવત એપ્રિલ-2013 સુધીમાં નવા પુસ્તકો પણ બજારમાં આવી જશે.
શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ પરથી અભ્યાસનુ ભારણ ઓછુ થાય તે માટે સેમિસ્ટર સિસ્ટમ દાખલ કરવાનો નિર્ણય લીધો હતે.જેમા તબક્કાવાર ધોરણ-11 અને 12 સાયન્સ ,ધોરણ-9 અમે -6 થી 8 ગુજરાતી માધ્યમમાં સેમેસ્ટર દાખલ કરાઇ હતી.
વર્ષ - 2012 થી પ્રાથમિક વિભાગમાં ધોરણ -6 થી 8માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરાઇ હતી જેને સારો પ્રતિભાવ મળ્યા બાદ હવે આગામી વર્ષથી ધોરણ-1 થી5 મા પણ સેમિસ્ટર સિસ્ટમ અમલમાં મુકવાનુ નક્કી કરાયુ છે.અગાઉનાં અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર કરી નવો અભ્યાસક્રમ બે ભાગમાં તૌયાર કરાયો છે.

press note જોવા અહી કિલક કરો

26 ઑક્ટો, 2012

તમારા મોબાઈલ માં ગુજરાતી નથી આવતું ??? 
તમે તમારા મોબાઈલમાં ગુજરાતી ભાષા જોવા ઈચ્છો છો ??

તો હવે તમારા મોબાઈલ માં ગુજરાતી જોવા માટે  અન્ય માહિતી માં જુઓ 
-------------------------------------------------------------------------

 
ONLINE FORM હવે 30/11/2012 સુધી કોઈપણ લેઇટ ફી વગર ભરી શકશે  ત્યાર પછી
  •  10/12/2012 સુધીના ને 50
  •  20/12/2012 સુધીના ને 100
  • 31/12/2012 સુધીના ને 200  લેઇટ ફી ભરવાની રહેશે

ભરેલા આવેદન પત્ર ની ફાઈલો જીલ્લા વિતરણ કેન્દ્ર પર તા-6/12/2012 ને ગુરુવાર  ના રોજ સ્વીકારવા માં  આવસશે 
વધુ માહિતી માટે નીચેની લીંક પર કિલક કરો

એનરોલમેન્ટ ફી અને રજીસ્ટ્રેશન ફી માટેના સુચના

23 ઑક્ટો, 2012

SORY મિત્રો મારે નવરાત્રી ની આઠમ ભરવા મારા વતન લીલાપુર જવનું થયેલ હોવાથી હું મારા બ્લોગ ને અપડેટ કરી સક્યો નથી ....

લીલાપુર ની આઠમ ની આરતી ખુબ વખણાય છે આ આરતી માં લગભગ 10,000 જેટલા માં ભક્તો એ આ આરતીનો લાભ લીધો હતો . આરતી જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો





19 ઑક્ટો, 2012

ગુજરાત રાજ્યની જે  શાળાઓ ને ઇન્ડેક્ષ નંબર આપવામાં આવ્યા છે તે તમામ શાળાઓએ ફરજીયાત સ્કુલ રજીસ્ટેસન કરાવવાનું છે . ત્યાર પછીજ SSC -2013 માટેના આવેદન પત્ર ભરવાના રહેશે . 
સ્કુલ રજિસ્ટ્રેસન  કરવા માટેની પ્રોસેસ જાણવા માટે નીચેની લીંક પર ક્લિક કરો